Tuesday 3 July 2018

મારી મજાની શાળા માં ગુણોત્સવ દરમ્યાન પ્રમાણપત્ર વિતરણ

મારી મજાની શાળા માં ગુણોત્સવ દરમ્યાન પ્રમાણપત્ર વિતરણ
શાળા માં આવેલા અધિકારી દ્વારા બાળકો ને પ્રમાણપત્ર નું વિતરણ કેરવામાં આવ્યું .આ પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી શિષ્યવૃતિ ની પરીક્ષા ના હતા .જેમાં ધોરણ 5 અને 8 ના બાળકો દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી.પરીક્ષા આપનાર તમામ બાળકો પરીક્ષા માં પાસ થાયા હતા. કોટડા જ પ્રાથમિક કન્યા શાળા.

No comments:

Post a Comment